નમસ્કાર મિત્રો,
સી.એસ.સી. નુ પુરૂ નામ કોમન સર્વિસ સેન્ટર છે, ડિજિટલ ઇન્ડિયા ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે, જેમાં ભારતને ડિજિટલ રૂપે સોસાયટી અને જ્ઞાનની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો દ્રષ્ટિકોણ છે. કાર્યક્રમ 1 જુલાઈ, 2015 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરવામાં આવ્યો હતો.
કોમન સર્વિસ સેન્ટર જે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં નાગરિકોને આવશ્યક જાહેર ઉપયોગી સેવાઓ, સામાજિક કલ્યાણ યોજનાઓ, હેલ્થકેર, નાણાકીય, શિક્ષણ અને કૃષિ સેવાઓ બીસીસી સેવાઓના વિતરણ માટેનો ઍક્સેસ પોઇન્ટ છે. તે દેશભરમાં પ્રાદેશિક, ભૌગોલિક, ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને આવરી લેતું એક સંપૂર્ણ ભારતનું નેટવર્ક છે.ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) યોજના મિશન મોડ પ્રોજેક્ટ્સ માંથી એક છે.
આજે આપણે સી.એસ.સી. માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તેના વિશે જાણકારી મેળવીએ.
⇛ CSC ID ફ્રી છે.તેની કોઈ રકમની ચુકવની કરવાની નથી.
⇒ CSC ID બનાવવા માટે નીચે મુજબ ના દ્સ્તાવેજ ની જરૂર પડશે.
આધાર કાર્ડ (મોબાઈલ નંબર તેમજ તમારું ઈ-મેલ લીંક કરેલ હોવા જોઈએ.)
પાન કાર્ડ (આધાર કાર્ડ પ્રમાણે નામ હોવું
જોઇએ.)
બેંક ની પાસબુક
કેન્સલ ચેક
પાસપોર્ટ સાઇઝ ફોટો
છેલ્લા શિક્ષણ નું પ્રમાણપત્ર
2 ફોટો તમારા સેન્ટરના (અંદર અને બહાર)
ઉપરના દ્સ્તાવેજ સાથે રાખીને નીચે આપેલ વેબ સાઇટ ને ખોલો.
રજીસ્ટ્રેશન માટે આપેલ ફોર્મ મા મહીતી ભરતા રહો. જો તમને સમજણ ના પડે તો નીચે આપેલ વિડીયો પ્રમાણે આગળ વધતા રહો. હજુ કોઇ સમસ્યા આવે તો અમને કોમેન્ટ્મા લખો, અમારા તરફ થી આપને જરુરી સમસ્યાનુ નીરાકણ લાવવામા સહાયતા કરવામા આવશે.
ઉપરના દ્સ્તાવેજ સાથે રાખીને નીચે આપેલ વેબ સાઇટ ને ખોલો.
રજીસ્ટ્રેશન માટે આપેલ ફોર્મ મા મહીતી ભરતા રહો. જો તમને સમજણ ના પડે તો નીચે આપેલ વિડીયો પ્રમાણે આગળ વધતા રહો. હજુ કોઇ સમસ્યા આવે તો અમને કોમેન્ટ્મા લખો, અમારા તરફ થી આપને જરુરી સમસ્યાનુ નીરાકણ લાવવામા સહાયતા કરવામા આવશે.
મિત્રો, આપના માટે અને તમને બધાને ઉપયોગી નિવડે તેવી માહિતી અમે આપણા સુધી પહોચતી રહે તે માટે
અમે કાર્ય કરીશુ. તો આ જાણકારી તમણે કેવી લાગી તે અમને કોમેંટ્મા જરુર લખો, અને આને તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ના ભુલતા જેથી જાણકારી તેમને પણ મળતી રહે.
આભાર...
No comments:
Post a Comment